App Intel

Kisan Mate (કિસાન માટે)

LiveKisanmate1 app · 1.5K installsProductivityFreecom.kisanmate.app

🌾 Kisan Mate (કિસાન માટે) - ગુજરાતના ખેડૂતો માટેનું સ્માર્ટ AI પ્લેટફોર્મ! 🚜

Alert me★ WatchOpen in Play ↗
Total installs
1,501
exact · Play shows 1,000+
Installs / day
0
since last crawl
Rating
—★
— ratings · — reviews
Released
17 May 2026
5mo ago
Last update
5 Oct 2026
v1.0.5 · 7d ago
Countries
—
not checked yet

Install history

exact counter from Google Play
1.5K1.6K1.7K1.9K2K10 Oct11 Oct12 Oct
1.5K1.6K1.7K1.9K2K10 Oct11 Oct12 Oct

Installs per day · last 90 days

00.30.50.8111 Oct12 Oct12 Oct11 Oct: 012 Oct: 0

Change timeline

No changes recorded yet. We compare every crawl with the previous one and list title, icon, screenshots, description, version, price and availability changes here.

Country availability

Availability has not been checked for this app yet. “Check all countries” looks the app up in about 140 Google Play storefronts and shows where it is live, listed but not installable, or missing — plus any country-specific (custom) store listings.

Top countries

Country data will be available soon.

We estimate where downloads come from using the app’s position in Google Play’s top charts in about 140 countries. This app is not in any chart we have collected yet; the estimate appears as soon as it is.

Top chart positions

Not in any tracked top chart.

App manifest

Read this app's manifest from Google Play: permissions, declared SDKs, components and AdMob app ID. Saved analysis appears here automatically.

Manifest analysis reads only the required APK ranges. Base APK downloads may need separate device splits to install.

Data safety

declared by the developer on Google Play
  • No data shared with third parties
  • Collects data Location, Personal info, and Photos and videos
  • Data is encrypted in transit
  • You can ask for your data to be deleted

This is the developer's own declaration, summarised from the Play listing. The permissions below show what the app is technically able to access.

Permissions

9 in 3 groups
3 Sensitive2 Notable4 Routine

What this app can do with your phone

  • Know roughly where you are, using mobile towers and Wi-Fi networks
  • Know your exact location using GPS, Wi-Fi and mobile networks
  • Use your camera to take photos and record videos
LocationSensitive2

Access to where your device is, using GPS or network signals

  • Know roughly where you are, using mobile towers and Wi-Fi networksapproximate location (network-based) · ACCESS_COARSE_LOCATION
  • Know your exact location using GPS, Wi-Fi and mobile networksprecise location (GPS and network-based) · ACCESS_FINE_LOCATION
CameraSensitive1

Access to your camera to take photos and record video

  • Use your camera to take photos and record videostake pictures and videos · CAMERA
OtherNotable6

Access to miscellaneous device features that don't fit other categories

  • Start itself automatically as soon as your phone finishes turning onrun at startup · RECEIVE_BOOT_COMPLETED
  • Keep your phone's processor or screen from going to sleep, which can use more batteryprevent device from sleeping · WAKE_LOCK
  • Check whether you are online and whether you use Wi-Fi or mobile dataview network connections · ACCESS_NETWORK_STATE
  • Connect to the internet to load content and send datafull network access · INTERNET
  • Make your phone vibratecontrol vibration · VIBRATE
  • Receive push messages sent from the app's servers over the internetreceive data from Internet · com.google.android.c2dm.permission.RECEIVE

Sensitive = can reach personal data, location, camera/mic or act on your behalf. Notable = changes how your device behaves. Routine = normal for almost every app. Source: Google Play's permission list for all versions of this app.

Store listing

Full description
કિસાન માટે એપ ગુજરાતના ખેડૂતોને તેમની રોજિંદી ખેતીની જરૂરિયાતો માટે ઉપયોગી અને સમયસર માહિતી પૂરી પાડે છે. આ એપનું ઇન્ટરફેસ ખૂબ જ સરળ અને ખેડૂતોને અનુકૂળ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. અમારી એપની મુખ્ય વિશેષતાઓ: 📊 ૧) બજાર ભાવ - માર્કેટયાર્ડ ના તાજા ભાવ: ⦿ ગુજરાતના તમામ વિસ્તારોના માર્કેટિંગ યાર્ડના રોજેરોજના અપડેટ થયેલા બજાર ભાવ મેળવો. ⦿ વિભાગો મુજબ યાર્ડ: સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ યાર્ડની માહિતી. ⦿ પાક ની વિગતવાર ભાવ યાદી: દરેક પાકના ઊંચા અને નીચા ભાવની સ્પષ્ટ વિગત. ⦿ સ્માર્ટ સમરી: ઝડપથી જાણો કયો પાક આજે સૌથી વધુ કે સૌથી ઓછો વેચાયો. 🤖 ૨) AI કૃષિ નિષ્ણાત (AI Crop Doctor): ⦿ પાકનો ફોટો લો અને રોગ ઓળખો: પાકના અસરગ્રસ્ત ભાગનો (૧ થી ૩ ફોટા) ફોટો પાડીને કે અપલોડ કરીને રોગોની ત્વરિત ઓળખ કરો. ⦿ સ્માર્ટ AI વિશ્લેષણ: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI) દ્વારા પાકના રોગ અને તેની ગંભીરતાનું સચોટ વિશ્લેષણ મેળવો. ⦿ વૈજ્ઞાનિક અને સચોટ ઉપાયો: રોગ નિયંત્રણ માટે રાસાયણિક (Chemical) અને ઓર્ગેનિક (જૈવિક) ઉપાયો, યોગ્ય દવાનો ડોઝ અને છંટકાવના સમયની સંપૂર્ણ માહિતી મેળવો. ⦿ વિશ્લેષણ ઇતિહાસ (History): અગાઉ કરેલા તમામ પાક રોગ વિશ્લેષણનો ઇતિહાસ એક જગ્યાએ સાચવો અને જ્યારે ઇચ્છો ત્યારે ફરી જુઓ. 🎥 ૩) ખેડૂતલક્ષી વીડિયો અને શોર્ટ વીડિયો (Farmers Videos & Short Videos): ⦿ ખેતી વિષયક ઉપયોગી માહિતી, આધુનિક ટેકનોલોજી, રોગ નિયંત્રણ અને સરકારી યોજનાઓ સંબંધિત વીડિયો જુઓ. ⦿ શોર્ટ વીડિયો (Short Videos) અને રેકોર્ડેડ વીડિયો દ્વારા ખેતીની નવી ટેકનિકોની સરળ સમજ મેળવો. ⦿ તમારા માટે ખાસ પસંદ કરેલા કૃષિ વિડિયોઝ એક જ જગ્યાએ. 📰 ૪) ખેડૂત સમાચાર: ⦿ રોજબરોજના તાજા સમાચાર અને ખેતી વિશેની નવી પદ્ધતિઓની માહિતી. ⦿ નવી ખેતી પદ્ધતિઓ અને નિષ્ણાતોના લેખો. ⦿ આકર્ષક ફોટા સાથે સંપૂર્ણ સમાચાર વાંચવાની સુવિધા. 🏛️ ૫) સરકારી યોજનાઓ: ⦿ ખેડૂતો માટે ઉપલબ્ધ વિવિધ સરકારી યોજનાઓ વિશેની ઉપયોગી માહિતી. ⦿ સબસિડી, પાક વીમો અને સાધન સહાય યોજનાઓની વિગત. ⦿ યોજનાના લાભો, પાત્રતા અને છેલ્લી તારીખ અંગેની માર્ગદર્શિકા. 🌤️ ૬) હવામાન અને ખેતી ઉપયોગી સલાહ: ⦿ તમારા તાલુકા મુજબ લાઈવ હવામાન અને તે મુજબ ખેતીમાં શું તકેદારી રાખવી તેની માહિતી. ⦿ તાપમાન, ભેજ અને પવનની ગતિની લાઈવ માહિતી. ⦿ ખાસ સલાહ: હવામાન મુજબ ક્યારે દવા છંટકાવ કરવો, ક્યારે પાણી આપવું અને ક્યારે ખાતર નાખવું તેની ઉપયોગી સલાહ. 🛰️ ૭) સેટેલાઇટ હવામાન: ⦿ સેટેલાઇટ નકશા (Live Satellite) દ્વારા તમારા વિસ્તારના વાદળો અને લાઈવ હવામાનની સ્થિતિ જુઓ. ⦿ વરસાદની સચોટ આગાહી અને હવામાનના લાઈવ ફેરફારોથી અગાઉથી માહિતગાર રહો. 📄 ૮) ૭/૧૨ અને ૮-અ જમીનના રેકોર્ડ: ⦿ ગુજરાત સરકારના સત્તાવાર પોર્ટલ પરથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારના જમીનના રેકોર્ડ્સ (૭/૧૨ અને ૮-અ) જુઓ. ⦿ કોઈપણ ખેતર કે જમીનના ઓનલાઇન રેકોર્ડ / ઉતારા મેળવવાની સરળ વ્યવસ્થા. 🔔 ૯) સ્માર્ટ નોટિફિકેશન: ⦿ અગત્યની માહિતી, સમાચાર કે બજાર ભાવમાં ફેરફારની ત્વરિત સૂચના તમારા મોબાઈલ પર. ⦿ આજે જ Kisan Mate (કિસાન માટે) ડાઉનલોડ કરો અને તમારી ખેતીને બનાવો વધુ આધુનિક અને નફાકારક! 🌐 Official Government Information Sources ⚠️ Regional Access Notice: Some official Government of Gujarat websites may be accessible only from India or may restrict access based on the user's location or network. Availability of these websites outside India is controlled by the respective government websites. Government-related information available in this app is collected from the following publicly accessible sources: • https://ikhedut.gujarat.gov.in/site/ • https://agri.gujarat.gov.in/ • https://anyror.gujarat.gov.in/ • https://e-milkat.gujarat.gov.in/ YouTube & Third-Party Services Video content in this app may be displayed using YouTube API Services or the YouTube embedded player. Video content, copyrights & trademarks belong to their respective creators/owners & YouTube. https://www.youtube.com/t/terms https://policies.google.com/privacy ⚠️ Disclaimer: Kisan Mate (કિસાન માટે) is a privately developed agriculture information platform & is not affiliated with, endorsed by, or representing any government entity. Government-related information available in the app is collected from publicly accessible official websites for informational purposes only. Users should always verify details from the respective official government portals before making decisions or applying for any scheme or service.

What's new

⦿ માર્કેટયાર્ડ(બજાર ભાવ) ની કામગીરીમાં સુધારો. ⦿ સેટેલાઇટ હવામાન: હવે લાઈવ સેટેલાઇટ નકશા દ્વારા તમારા વિસ્તારના વાદળોની સ્થિતિ અને લાઈવ હવામાન જુઓ! ⦿ ૭/૧૨ અને ૮-અ ના ઉતારા: ગુજરાતના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના જમીનના રેકોર્ડ (૭/૧૨ અને ૮-અ) ઓનલાઇન જોવાની નવી સુવિધા. ⦿ એપની કામગીરીમાં સુધારો.

Growing in Productivity

Category →